You are here:  Home  >   Wildlife, Nature & Environment   >   Birds of Saurashtra ~ (IN ENGLISH)


  • Click image to zoom

બર્ડઝ ઓફ સૌરાષ્ટ્ર ~ (અંગ્રેજી)

લેખક : ધર્મકુમારસિંહજી

Birds of Saurashtra ~ (IN ENGLISH)

Author : Dharmkumarsinhji

 3000.00    

  Add to Cart

ABOUT BOOK


ખાસ નોંધ : આ પુસ્તક અંગ્રેજી ભાષામાં છે.

જાણીતા પક્ષીવિદ્દ અને ભાવનગરના રાજવી ધર્મકુમારસિંહજીનું આ પુસ્તક પક્ષીઓના અભ્યાસીઓ, પક્ષીનિરીક્ષણના શોખીનો માટે હંમેશા એક દુર્લભ ખજાનો રહ્યું છે. પહેલી વખત પ્રગટ થયું ત્યારથી એ ક્યારેય પ્રકૃતિપ્રેમીઓ માટે સરળતાથી ઉપલબ્ધ નહોતું બન્યું. પુસ્તકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના પક્ષીઓની ૪૩૦ પ્રજાતિઓનો અભ્યાસ અને નિરીક્ષણ સમાવાયા છે. મોટા ભાગના પક્ષીઓના ચિત્રો (રંગીન) અને ફોટોગ્રાફ્સ સામેલ છે. અઢી કિલો વજન ધરાવતું આ દળદાર પુસ્તક ગુજરાતના પક્ષીનિરીક્ષકો માટે સોનાની ખાણ જેવું કિંમતી છે.



DETAILS


Title

Birds of Saurashtra ~ (IN ENGLISH)

Author

Dharmkumarsinhji

Publication Year

2022

ISBN

9789391825133

Pages

561

Binding

Hardcover

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Cash on delivery

Through Indian Post

Icon
Express Courier Service

For Pre - Paid Orders

You may also like

Book Image

Vrukshavali

Yagnesh Dave    
BuyDetails

Vrukshavali

160.00   
Book Image

Kumauna Manavbhakshio

Jim Corbett     250.00
BuyDetails

Kumauna Manavbhakshio

225.00    250.00
Book Image

Sinhshastra

Sandeep Kumar (Dr)     299.00
BuyDetails

Sinhshastra

269.00    299.00
Book Image

Jewels of Gir

Sandeep Kumar - Moin Pathan     325.00
BuyDetails

Jewels of Gir

292.00    325.00
Book Image

Vanni Vate

Shailesh Raval    
BuyDetails

Vanni Vate

800.00   
Book Image

Prakrutina Prahario

Natwar Hedau    
BuyDetails

Prakrutina Prahario

180.00   
Book Image

Pankhi Parivar

Pravin Sarvaiya    
BuyDetails

Pankhi Parivar

250.00   
Book Image

Shoolpaneshwar - Ishvarnu Abhyaranya

Sandeep Kumar - Moin Pathan    
BuyDetails

Shoolpaneshwar - Ishvarnu Abhyaranya

125.00