You are here: Home > Women > Women-centric Writings & Literature > Logical Rajaswala
લેખક : ભૂમિકા ચોટલીયા
Author : Bhumika Chotaliya
157.00
175.00 10% off
આજની નારીને મોડર્ન લાઈફ સ્ટાઈલથી ઉદ્દભવતી સમસ્યાઓ જેવી કે PCOD – PCOS, PMS, ડિસમેનોરિયા, મેનોરેજિયા, મેટ્રોરેજિયા, એમેનોરિયા વગેરેનો સામનો કરવા માટે આપણા મહાન પૂર્વજો આ મોડર્ન સમસ્યાઓના ઉકેલ આપી ગયા છે, પણ એને માન્યતાઓ ગણાવામાં આવી. નારીની આવી સમસ્યાઓના ઉકેલની વૈજ્ઞાનિક ચર્ચા કરતું પુસ્તક.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-