You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Inspirational Reflective Writings & Lyrical Essays   >   Tane Yaad Chhe ?


  • Click image to zoom

  • Click image to zoom

તને યાદ છે ?

લેખક : નીતા સોજીત્રા ''રૂહ''

Tane Yaad Chhe ?

Author : Nita Sojitra ''Rooh''

 300.00    
 333.00   10% off

  Add to Cart

ABOUT BOOK


આ પુસ્તક એવા પત્રોનો સમૂહ છે કે જેમાં પ્રેમ અને વિરહની લાગણીનું સચોટ નિરૂપણ થયું છે. ભૂતકાળમાં સાથે જીવાયેલા સમયને યાદ કરીને વર્તમાન જીવાતો હોય ત્યારે આખીય ઘટનાઓને પત્રો પર આલેખી લાગણીનું એક અલગ જ વિશ્વ રચાયું છે આ પુસ્તકમાં. પ્રેમ હોય કે વિરહ, જ્યારે એ લાગણી ચરમસીમાએ પહોંચે ત્યારે મનના ભાવો આબાદ રીતે કાગળ પર આલેખાઈ જતા હોય છે અને એ ભાવવિશ્વ વાંચનારને એક અલગ જ સૃષ્ટિનો અનુભવ કરાવે છે. પ્રેમ અને વિરહની અવસ્થામાં લખાયેલા આ પત્રોમાં દરેકના જીવનનો એકાદ ખૂણો ખૂલતો જોવા મળશે. દરેક વ્યક્તિએ ક્યારેક આવી લખ્યું હશે, અનુભવ્યું હશે. પ્રેમ અને વિરહ - જીવનની આ બે ઉત્તમ અવસ્થાને વર્ણવતું, જીવંત કરતું આ પુસ્તક દરેક અવસ્થાનું પસંદીદા પુસ્તક બની રહેશે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત આર્ટ-પેપર પર છપાયેલું આ પુસ્તક પાને પાને ચિત્રો-તસ્વીરોથી શોભે છે અને સુંદર માવજત પામ્યું છે.



DETAILS


Title

Tane Yaad Chhe ?

Author

Nita Sojitra ''Rooh''

Publication Year

2019

ISBN

9789353510565

Pages

96

Binding

Hardcover

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Cash on delivery

Through Indian Post

Icon
Express Courier Service

For Pre - Paid Orders

You may also like

Book Image

Self Management in Short

Kajal Oza Vaidya    
BuyDetails

Self Management in Short

125.00   
Book Image

Relationship in Short

Kajal Oza Vaidya    
BuyDetails

Relationship in Short

125.00   
Book Image

Koik Tamari Raah Jue Chhe !

Harshad Pandya     150.00
BuyDetails

Koik Tamari Raah Jue Chhe !

135.00    150.00
Book Image

Shri Krushnani Pathshala

Harish Parekh (Dr)     120.00
BuyDetails

Shri Krushnani Pathshala

108.00    120.00
Book Image

Ekavanno Chanllo

Ankit Trivedi     175.00
BuyDetails

Ekavanno Chanllo

157.00    175.00
Book Image

Stri Dharm

Father Valles     150.00
BuyDetails

Stri Dharm

135.00    150.00
Book Image

Kutumb Dharm

Father Valles     120.00
BuyDetails

Kutumb Dharm

108.00    120.00
Book Image

Hraday Dharm

Father Valles     100.00
BuyDetails

Hraday Dharm

90.00    100.00