You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Corporate Dressing Ane Safal Vyaktitva ~ Handbook of Attire & Grooming
લેખક : સાયરસ એમ. ગોન્ડા
Author : Cyrus M Gonda
150.00
દુનિયાભરના કોર્પોરેટ અને વ્યવસાયક્ષેત્રમાં ડ્રેસિંગ અને બિઝનેસ એટિકેટનું મહત્વ ખુબ વધ્યું છે. માત્ર કોર્પોરેટ જગતમાં જ નહી, આજના યુગમાં આપણા રોજબરોજના જીવનમાં યોગ્ય પહેરવેશ અને વર્તણૂક કેટલો મહત્વનો ભાગ ભજવે છે તે આ વિશિષ્ટ વિષય ધરાવતા પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે. આ સમજાવવા માટે અનેક કિસ્સાઓ, ઉદાહરણો અને કોર્પોરેટ નિષ્ણાતોના અવતરણો ટાંકવામાં આવ્યા છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders