You are here: Home > Poetry > Devotional Poetry > Aagamvani
ભજન સાહિત્યમાં આગમવાણીનું વિશિષ્ટ સ્થાન છે. તેમાં ભજનિક સંતોએ ભવિષ્યનાં એંધાણ તો ભાખ્યાં હોય છે, સાથે વિમાર્ગેથી પાછા ફરવાની અને સન્માર્ગે ચાલવાની ચેતવણી પણ હોય છે. અત્યંત જાણીતા થયેલાં આગમવાણી ભજનોનો સંગ્રહ, સમજૂતી અને અભ્યાસ સાથે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service