You are here: Home > Science, Technology & Computer > Science & Technology > Pruthvithi Antriksh Bhani
લેખક : ચિંતન ભટ્ટ
Author : Chintan Bhatt
240.00
અંતરિક્ષ વિજ્ઞાનના ઊંડા અભ્યાસી અને ઇસરો (અમદાવાદ) ખાતે 37 વરસથી પણ વધુ સમય સેવા આપનાર શ્રી ચિંતન ભટ્ટનું આ પુસ્તક અંતરિક્ષ ટેકનોલોજી પર લખાયેલું એક આધારભૂત અને માહિતીપ્રદ પુસ્તક છે. અંતરિક્ષ ટેક્નોલોજી અને આ ક્ષેત્રે કાર્યરત વૈશ્વિક સંસ્થાઓ, કૃત્રિમ ઉપગ્રહો, અન્ય ગ્રહોનું ખેડાણ, અંતરિક્ષયાન, અંતરિક્ષમાં વસવાટ અને પર્યટન, અંતરિક્ષયાત્રીઓ – આવા અનેક મુદ્દાઓ આવરી લેતું આ પુસ્તક આ વિષયના રસિયાઓને ગમે એવું છે. પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-