You are here: Home > Children-Young Adults > Young Adults > History for Young Adults > Yuddha 71
ભારત-પાકિસ્તાન વચ્ચેના 1971ના જંગની સિલસિલાબંધ સત્યકથા, નગેન્દ્ર વિજયની કલમે. આ યુદ્ધની અતથી ઇતિ કથા સાથે લગભગ દરેક પાને ઐતિહાસિક તસ્વીરો પણ સામેલ છે. આ પુસ્તક ભારતીય સૈન્યની ત્રણેય પાંખોએ ગોઠવેલી વિગ્રહની દાવપેચ ભરેલી વ્યૂહરચના અને ચક્રવ્યુહની ભીતરી ઝલક આપે છે જેને કારણે તે અત્યંત રસપ્રદ બન્યું છે.
In Gujarat on orders over 299/-