You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Historical, Mythological & Spiritual Novels   >   Udayast : Dwaraka - Somnath

  • Udayast : Dwaraka - Somnath

    Click image to zoom

Udayast : Dwaraka - Somnath

Author : Nipesh J Pandya

ઉદયાસ્ત : દ્વારકા - સોમનાથ

લેખક : નિપેશ જ. પંડ્યા

 315.00    
 350.00   10%

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


About this Book: Udayast : Dwaraka - Somnath (ઉદયાસ્ત : દ્વારકા - સોમનાથ )


દ્વારકા અને સોમનાથની ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં રચાયેલી આ કાલ્પનિક કથામાં, એક હજાર વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીને સોમનાથના યુદ્ધમાં હરાવવાની સાજીશની વાત છે. તેમાં સોમનાથ (શિવ) અને દ્વારકા (કૃષ્ણ)ના જોડાણની વાત છે અને આ સ્થળો સાથે જોડાયેલી લોકમાન્યતાઓને પણ કથામાં વણી લેવાઈ છે. સોમનાથ અને દ્વારકા, આ બન્ને સ્થળોનું અનન્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ છે. બન્ને સ્થળોના રોમાંચક ઈતિહાસનું આપણા પુરાણોમાં વર્ણન છે. શિવ અને કૃષ્ણ સાથે સંકળાયેલા આ બંને સ્થળો હજારો વર્ષોથી આપણી સાથે પૌરાણિક વાર્તા, પુરાણો અને માન્યતાઓ થકી જોડાયેલા છે. સોમનાથને ઐતિહાસિક દ્રષ્ટીએ જોવામાં આવે તો તરત જ સોમનાથનું સુવર્ણ મંદિર નજર સમક્ષ ખડું થઇ જાય. તેના પર મોહમદ ગઝનીએ કરેલા આક્રમણ, સુવર્ણની લૂંટ તથા મંદિર અને શિવલિંગનો ધ્વંસ એ જગજાહેર ઐતિહાસિક હકીકતો છે. આ જ દ્રષ્ટીએ દ્વારકાને જોવામાં આવે તો તરત જ નજર સમક્ષ ઉપસી આવે કૃષ્ણની જ બનાવેલી અને તેમણે જાતે જ સમુદ્રમાં ડૂબાડેલી સુવર્ણનગરી દ્વારકા. 'ઉદયાસ્ત દ્વારકા-સોમનાથ' આ બન્ને સ્થળનું અદ્દભુત જોડાણ સાધતી ઐતિહાસિક નવલકથા છે, જે આજથી એક હજાર વર્ષ પહેલાં સોમનાથનાં સુવર્ણમંદિર પર થયેલાં આક્રમણની કલ્પનાને રજુ કરે છે અને એ સમયે આ પુસ્તકમાં જે લખાયું છે એવું જ કઈક બન્યું હશે એવું માનવા વાચકને પ્રેરિત કરે છે. ગઝનીના આક્રમણનું નિશાન સોમનાથનું સુવર્ણમંદિર હતું કે કૃષ્ણની સુવર્ણ દ્વારકા? એને કેવી રીતે સુવર્ણમંદિર અને સુવર્ણદ્વારકા વિષેની માહિતી મળી? આ મંદિર અને નગરીને ગઝનીથી બચાવવા માટે કઈ યોજના બનાવવામાં આવી હતી અને એ યોજના મુજબ ગઝનીને આ આક્રમણમાંથી શું મળ્યું અને તેણે શું ગુમાવ્યું, એ વિષેની રસપ્રદ વાત એટલે આ નવલકથા.



Details


Title:Udayast : Dwaraka - Somnath

Publication Year: 2018

ISBN:

Pages:372

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Almost Ishvar

Almost Ishvar

Devangi Bhatt     349.00
BuyDetails

Almost Ishvar

314.00    349.00
Roshi

Roshi

Nimitt Oza (Dr)     450.00
BuyDetails

Roshi

350.00    450.00
The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00