You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Stories from Indian Languages > Saadat Hasan Mantoni Shreshth Vartao
લેખક : સઆદત હસન મન્ટો
Author : Saadat Hasan Manto
270.00
300.00 10% off
હિન્દુસ્તાનમાં જન્મ્યા, જીવ્યા, અને અહીંના કણેકણમાં જેમનો જીવ ઓગળી ગયો હતો, છતાં ભાગલા પછી પાકિસ્તાન ગયા, એ મહાન સંવેદનશીલ સર્જક મન્ટોની ૧૭ ઉત્કૃષ્ટ વાર્તાઓ અને કેટલીક લઘુકથાઓનો સંગ્રહ. સાથે મંટોના જીવન અને સાહિત્ય વિશે જયંતિલાલ મહેતા, વિનોદ ભટ્ટ, રઘુવીર ચૌધરી અને ભરત મહેતાના આસ્વાદલેખો.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders