You are here: Home > Music, Cinema & Art > Music > Mohammed Rafi
હિન્દી ફિલ્મનાં મહાન પાર્શ્વગાયક મુહમ્મદ રફીએ ૧૯૪૪થી ૧૯૯૪ દરમિયાન ગાયેલાં ૪૪૯૫ (!) ગીતોની પ્રથમ પંક્તિની સૂચિ. સૂચિમાં ફિલ્મનું નામ, વર્ષ, સહગાયકો, ગીતકાર અને ફિલ્મનાં કલાકારોના નામોનો સમાવેશ થયો છે. સાથે તેમના જીવનનાં કેટલાંક રસપ્રદ પ્રસંગો અને દુર્લભ તસ્વીરોનો સમાવેશ પણ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તક તૈયાર કરવા પાછળ લેખકની ૧૬ વરસની જહેમત છે. રફીના ચાહકો માટે નઝરાણા સમાન પુસ્તક.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders