You are here: Home > History, Culture, Politics & Public Administration > Politics ~ Political Science > Bharatiya Bandharannu Adhishthan
લેખક : ચંદ્રશેખર ધર્માધિકારી
Author : Chandrashekhar Dharmadhikari
200.00
ભારતના રાજ્યસાશનમાં બંધારણનો અમલ, તેને અમલ કરનારા રાજ્યકર્તાઓની નિષ્ઠા, પ્રમાણિકતા અને પ્રતિબદ્ધતા પર ઘણે અંશે આધારિત છે. ભારતનાં બંધારણની વિશિષ્ટતાઓ, કચડાયેલા વર્ગો માટેની ખાસ જોગવાઈઓ, બંધારણીય સુધારાઓ વગેરે પર એક વિદ્વાન ન્યાયમૂર્તિના વિચારોનું અભ્યાસપૂર્ણ પુસ્તક.
In Gujarat on orders over 299/-