You are here: Home > Poetry > Devotional Poetry > Bhajansagarna Moti Vol. 1 to 4 set
લેખક : નાથાલાલ ગોહિલ (સંપાદક)
Author : Nathalal Gohil (Editor)
2160.00
2400.00 10% off
૩૮૪ ભક્તકવિઓનાં ૨૨૫૬ ભજનોનો બૃહદ સંગ્રહ. ભજનોનું વિષય અને કર્તા મુજબ વર્ગીકરણ કરાયું છે. ભજનોનો ઉદ્દભવ-વિકાસ,ઈતિહાસ, અર્થ, પંથ, વિભાવના, બાહ્ય-આંતર લક્ષણો, પ્રકારો, ભજનનું કાવ્યસૌન્દર્ય વગેરેનું વિવરણ-વિવેચન પણ કરવામાં આવ્યું છે. અત્યંત જહેમતપૂર્વક કરાયેલું એક મૂલ્યવાન સંપાદન.
In Gujarat on orders over 299/-