You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Laganionu Management
લેખક : સૌરભ શાહ
Author : Saurabh Shah
113.00
125.00 10% off
લાગણીઓ છે તો જીવન જીવવાની મજા છે. પણ, જીવનમાં ગમતી અને અણગમતી, બંને પ્રકારની લાગણીઓનું સ્થાન છે. મનમાં જન્મતી લાગણીઓને સમજવી અને સ્વીકારવી બહુ મહત્વની છે. ગુસ્સો, ઈર્ષ્યા, એકલતા, ડિપ્રેશન, હતાશા, અસલામતી જેવી નેગેટીવ લાગણીઓ આપણા જીવનને કોરી ખાય છે. આવી લાગણીઓ આપણા દરેકના જીવન સાથે વણાયેલી છે. તેને કાબૂમાં રાખવા માટેની બહુમૂલ્ય ટીપ્સ આ પુસ્તકમાં આપવામાં આવી છે.
In Gujarat on orders over 299/-