You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Places & Journeys > Himalayna Rahasyoni Katha
ભાણદેવજીએ તીર્થરાજ હિમાલયની અનેક અધ્યાત્મયાત્રાઓ કરી છે. પ્રસ્તુત પુસ્તકમાં, નવલકથા સ્વરૂપે તેમણે તેમની આ યાત્રાઓ અને તે દરમિયાન મુલાકાત કરેલાં વિવિધ તીર્થો, સ્થળો, દુર્ગમસ્થાનોના પ્રવાસની વાતો કરી છે. આ પુસ્તક નવલકથા સ્વરૂપની વિશિષ્ટ પ્રવાસકથા તો છે જ, પણ સાથે તેમાંથી અમૂલ્ય આધ્યાત્મિક ભાથું વાચકને મળે છે.
In Gujarat on orders over 299/-