You are here: Home > Astrology, Vastushastra & Tarot > Astrology > Bruhad Jyotishshastra Vol. 1-2 Set
લેખક : આશિષ મહેતા
Author : Ashish Mehta
1260.00
1400.00 10% off
અભ્યાસુ વિદ્વાનની કલમે જ્યોતિષવિદ્યા પર વિસ્તૃત માર્ગદર્શન આપતો દળદાર ગ્રંથસંપૂટ. જ્યોતિષના અભ્યાસુઓ અને જિજ્ઞાસુઓને ઉપયોગી પુસ્તક. સરળ ભાષામાં આ મુદ્દાઓ આવરી લેતા અનેક પ્રકરણોનો સમાવેશ થયો છે: ૨૧મી સદી અને જ્યોતિષશાસ્ત્ર, નક્ષત્ર ફળકથન, રાશિ ફળાદેશ, ગ્રહ વિચારણા અને નિવારણ, કુંડળીની સમજ અને પ્રત્યેક રાશિનાં લગ્નફળકથન. આધુનિક માનસશાસ્ત્ર પ્રમાણે આપણું મન શબ્દો કરતાં પ્રતીકો, ગ્રાફ્સ અને આકૃતિઓને ૯ ગણી વધુ ઝડપથી સમજે છે. માટે આ ગ્રંથોમાં જ્યોતિષશાસ્ત્ર અંગેની સૈદ્ધાંતિક માહિતી સાથે આશરે ૧૫૦૦ જેટલી આકૃતિઓ પણ આપેલી છે.
In Gujarat on orders over 299/-