You are here: Home > Children-Young Adults > Young Adults > Science & Inventions > Vishvane Badali Nakhnar Idea
Author : Viral Vaishnav
લેખક : વિરલ વૈષ્ણવ
                        
 176.00    
                             195.00   10% 
                    
જીવન અને જગતને વધુ સુવિધાપૂર્ણ બનાવનારા 101 અનોખા આઈડિયાનું રસપ્રદ પુસ્તક. આ પુસ્તકમાં છે તે મોટાભાગની શોધખોળો કોઈ એક વ્યક્તિ દ્વારા કે કોઈ એક કાળખંડમાં થઇ નથી, પણ આ શોધખોળો હજારો વરસોનો ઇતિહાસ ધરાવે છે. આપણા રોજબરોજના જીવનને વધુ સુવિધાપૂર્ણ બનાવનારા આ આઈડિયાની યાત્રા થકી વાચકોને સંશોધન જગતના ઈતિહાસની યાત્રા કરવા મળશે.
 
                                Free Shipping
In Gujarat on orders over 299/-
 
                                Express Courier Service