You are here: Home > History, Culture, Politics & Public Administration > General History & Culture > Vismay Vol. 1-2 Set
લેખક : ધૈવત ત્રિવેદી
Author : Dhaivat Trivedi
585.00
650.00 10% off
અનેકવિધ ઐતિહાસિક અને રાજકીય વિસ્મયકારક પ્રસંગો, ઘટનાઓનું રસપ્રદ આલેખન ધૈવત ત્રિવેદીની કલમે. અપાર વિષયવૈવિધ્ય ધરાવતા આ પુસ્તક-સંપુટમાં નહેરુ-એડવિનાનાં ચર્ચાસ્પદ સંબંધો છે તો તાત્યા ટોપેની વિશિષ્ટ યુદ્ધકલા પણ છે. રેમ્બ્રાંનાં ચિત્રોની ચોરીનું રહસ્ય છે તો દુશ્મનની સીમારેખામાં ભૂલથી જઈ ચડેલા ગુજરાતી મેજર નીતિન મહેતાની પરાક્રમગાથા પણ છે. આ પુસ્તકોના બહુરંગી વિષયવૈવિધ્યને જોડતી કડી છે – વિસ્મય. પુસ્તકનાં પહેલા ભાગમાં ભારતીય વ્યક્તિઓ સંબંધિત વાતો છે, જયારે બીજા ભાગમાં ભારત દેશ સંબંધિત ઘટનાઓનો સમાવેશ થયો છે. આ પુસ્તક-સંપુટ ઉચ્ચ ગુણવત્તાવાળા આર્ટપેપર પર છપાયો છે અને અનેક દુર્લભ તસવીરોનો સમાવેશ તેમાં થયો છે.
In Gujarat on orders over 299/-