You are here: Home > Women > Women-centric Writings & Literature > Potano Orado ~ A Room of ones own
લેખક : વર્જિનિયા વૂલ્ફ
Author : Virginia Woolf
150.00
નારીવાદી વિચારધારાની જગવિખ્યાત કૃતિ ‘A Room of one’s own’ નો ગુજરાતી અનુવાદ. આ પુસ્તક ફેમિનિઝમનું બાઈબલ ગણાય છે. આ પુસ્તક એ લેખિકા વર્જિનિયા વૂલ્ફનાં બે વ્યાખ્યાનોનો સંગ્રહ છે.પુસ્તકમાં સ્ત્રી-લેખન, સ્ત્રી-લેખન પરંપરા, સ્ત્રી-જીવન ઈત્યાદિ વિશેની ગહન ચર્ચા છે. છેલ્લા સાત દાયકા દરમિયાન ચર્ચાયેલા દરેક નારીવાદી વિચારનાં મૂળ 1929માં લખાયેલાં આ પુસ્તકમાં છે.
In Gujarat on orders over 299/-