You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Athamato Ajwas

  • Athamato Ajwas

    Click image to zoom

  • no image

    Click image to zoom

Athamato Ajwas

Author : Ankit Desai

આથમતો અજવાસ

લેખક : અંકિત દેસાઈ

 90.00    
 100.00   10%

  Add to Cart

About this Book: Athamato Ajwas (આથમતો અજવાસ )


ગુજરાતના યુવા તેમજ લોકપ્રિય લેખક અંકિત દેસાઈના આ નવા પુસ્તકમાં એક કેન્સર પીડિત યુવતીના જીવન અને સંઘર્ષની વાતો ડાયરીરૂપે આલેખવામાં આવી છે. આ પુસ્તકની ખાસિયત એ છે કે એમાં વર્ણવાયેલી કથા ભલે એક કેન્સર પીડિતાની છે, પરંતુ એમાં રજૂ કરાયેલી ફિલોસોફી દરેક માણસને સ્પર્શે એવી છે. આપણા જીવનમાં આપણે જે અભાવો અને તકલીફો વિશે ફરિયાદો કરીએ છીએ એ અભાવો બાબતે ફરિયાદ કરવાનો આપણને ખરેખર અધિકાર છે ખરો? જીવન અને જીવનની સમસ્યાઓને જરા જુદા સંદર્ભે જોવી એ આપણા સૌની સૌથી મહત્ત્વની જરૂરિયાત છે અને આ પુસ્તકમાં એ જ બાબતો તરફ આંગળી ચીંધવામાં આવી છે.



Details


Title:Athamato Ajwas

Publication Year: 2020

ISBN:9789385128523

Pages:96

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Fulgulabi Vaat

Ek Fulgulabi Vaat

Dhirubahen Patel     300.00
BuyDetails

Ek Fulgulabi Vaat

270.00    300.00
Secret Garden

Secret Garden

Frances Hodgson Burnett     370.00
BuyDetails

Secret Garden

333.00    370.00
The Eye of Osiris

The Eye of Osiris

R Austin Freeman     425.00
BuyDetails

The Eye of Osiris

382.00    425.00
The Crystal Stopper

The Crystal Stopper

Maurice Lebblanc     350.00
BuyDetails

The Crystal Stopper

315.00    350.00