You are here:  Home  >   Science, Technology & Computer   >   Science & Technology   >   Anokhi Shodho


  • Click image to zoom

  • Click image to zoom

અનોખી શોધો

લેખક : રાહુલ ભોળે

Anokhi Shodho

Author : Rahul Bhole

 112.00    
 125.00   10% off

  Add to Cart

ABOUT BOOK


આ પુસ્તકમાં એવા વિજ્ઞાનીઓ અને એમની શોધોની વાતો છે જેમની પાસે કોઈ રેફરન્સ મટિરિયલ કે પાયો નહોતો અને છતાં પ્રચંડ સંઘર્ષ થકી પોતાનું જીવન વિજ્ઞાનના વિકાસ પાછળ સમર્પિત કરી દીધું હતું. આ બધી શોધો એમણે એવા સમયે કેરી હતી જયારે વૈજ્ઞાનિક શોધોને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડતું - પહેલા તો શોધ સાચી છે સમજવા જ સમાજ તૈયાર નહોતો. બીજા તબક્કે શોધ સાચી સાબિત થાય તો તેનો પણ વિરોધ થતો અને ત્રીજા તબક્કે જો સ્વીકાર થાય તો ઘણા કિસ્સાઓમાં એ શોધ બીજા વિજ્ઞાનીના નામે ચડી જતી. એવા કેટલાંય વિજ્ઞાનીઓ છે જેમણે મહત્વની શોધો કરી હતી અને છતાં આજે ઈતિહાસ એમને ભૂલાવી ચૂક્યો છે. આ શોધખોળોની અચરજ પમાડતી, રોમાંચ જન્માવતી, રોચક સત્યકથાઓની સાથે સાથે અગાઉ ક્યારેય ન વાંચી હોય તેવી Exclusive માહિતીઓ અહીં મૂકાઈ છે. પુસ્તકમાં દુર્લભ તસવીરોનો પણ સમાવેશ થયો છે. સ્ક્રીનપ્લે રાઇટર અને ફિલ્મ દિગ્દર્શક રાહુલ ભોળેની કલમે લખાયેલી આ વિજ્ઞાન-સત્યકથાઓ Wikipedia કે Google પર પણ ન મળે તેવી દુર્લભ છે અને વિજ્ઞાન મટી, એક થ્રિલીંગ મનોરંજક પટકથા વાંચી રહ્યા હો, તેવી શૈલીમાં રજૂ કરાઈ છે.



DETAILS


Title

Anokhi Shodho

Author

Rahul Bhole

Publication Year

2020

ISBN

9789390298235

Pages

104

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Book Image

Artificial Intelligence ~ Gujarati

Yogendra Jani     180.00
BuyDetails

Artificial Intelligence ~ Gujarati

162.00    180.00
Book Image

Aapanu Adbhut Vishva

J J Rawal (Dr)     250.00
BuyDetails

Aapanu Adbhut Vishva

225.00    250.00
Book Image

Udati Rakabi : Ketlu Satya, Ketli Kalpana ?

J J Rawal (Dr)     250.00
BuyDetails

Udati Rakabi : Ketlu Satya, Ketli Kalpana ?

225.00    250.00
Book Image

SuryamalaNa Chandro

J J Rawal (Dr)     250.00
BuyDetails

SuryamalaNa Chandro

225.00    250.00
Book Image

GrahoNi Ajayabio

J J Rawal (Dr)     250.00
BuyDetails

GrahoNi Ajayabio

225.00    250.00
Book Image

Antriksh Uddyan : Svapna Ek Sodagar Ka

J J Rawal (Dr)     250.00
BuyDetails

Antriksh Uddyan : Svapna Ek Sodagar Ka

225.00    250.00
Book Image

Kudaratna Khole BrahmandNa RahasyoNi Khoj

J J Rawal (Dr)     250.00
BuyDetails

Kudaratna Khole BrahmandNa RahasyoNi Khoj

225.00    250.00
Book Image

Robotics ~ Gujarati

Yogendra Jani    
BuyDetails

Robotics ~ Gujarati

175.00