You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Inspirational Reflective Writings & Lyrical Essays   >   Mahobbat Ahesasoni Atashbaji

  • Mahobbat Ahesasoni Atashbaji

    Click image to zoom

  • Mahobbat Ahesasoni Atashbaji

    Click image to zoom

Mahobbat Ahesasoni Atashbaji

Author : Abhishek Agravat

મહોબ્બત ~ અહેસાસોની આતશબાજી

લેખક : અભિષેક અગ્રાવત

 135.00    
 150.00   10%

  Add to Cart

About this Book: Mahobbat Ahesasoni Atashbaji (મહોબ્બત ~ અહેસાસોની આતશબાજી )


લોકપ્રિય યુવાસર્જક અભિષેક અગ્રાવતનું પહેલું પુસ્તક. લેખકે એમના આ સર્જનને દિલ ફાડીને મહોબ્બત કરી છે. એમનું બીજું પુસ્તક ‘સ્પર્શ’ ગુજરાતની યુવા પેઢીએ શગમોતીડે વધાવી લીધું હતું. ****** એ ઉંમર કે જ્યારે જીવનનું કેન્દ્ર પ્રિયજન હોય, જીવનનો અંતિમ મુકામ પ્રિયજન હોય, જીવનનો સાર જ પ્રિયજન હોય. ''મહોબ્બત''માં એવા લેખોનો સંગ્રહ છે જયાં તમે તમને એક પ્રેમી તરીકે રૂબરૂ થઈ શકશો. આ પુસ્તક મુગ્ધતાના વિશ્વમાં લટાર મારવાનો નકશો છે. મહોબ્બતથી છલોછલ એવું તાજગીસભર પુસ્તક.



Details


Title:Mahobbat Ahesasoni Atashbaji

Publication Year: 2020

First Edition : 2014

ISBN:000000

Pages:112

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Mari Sanj Maro Varsad

Mari Sanj Maro Varsad

Ajay Soni     180.00
BuyDetails

Mari Sanj Maro Varsad

162.00    180.00
Ranalo

Ranalo

Snehal Trivedi     275.00
BuyDetails

Ranalo

247.00    275.00
Jindagi Upgrade

Jindagi Upgrade

Raj Goswami     285.00
BuyDetails

Jindagi Upgrade

240.00    285.00
Ayanama Ayakhu

Ayanama Ayakhu

Vinesh Antani     175.00
BuyDetails

Ayanama Ayakhu

157.00    175.00