You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Lucky

  • Lucky

    Click image to zoom

Lucky

Author : I K Vijaliwala (Dr)

 162.00    
 180.00   10%

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


About this Book: Lucky (લકી !? )


સત્યધટના આધારિત હૃદયસ્પર્શી નવલકથા, લોકપ્રિય સર્જક ડૉ. આઈ. કે. વીજળીવાળાની કલમે. કેન્સરના રોગનું નિદાન થાય એટલે દર્દી અને સગાવહાલાં ખળભળી ઉઠે. પણ, આ નિદાન નાનકડાં ભૂલકાં માટે થાય ત્યારે માબાપ પર શું વીતે એની કલ્પના જ હચમચાવી મૂકે. એવાં જ એક માસૂમ બાળક લકીની આ વાત છે. કેન્સરગ્રસ્ત લકી કેન્સરના છેલ્લા તબક્કાનો સામનો કરે છે, અને એની વિદાય નિશ્ચિત છે. આવા સમયે મેડીકલ સાયન્સમાં જવલ્લે જ બને એવો ચમત્કાર થાય છે, લકી મૃત્યુના મુખમાંથી પાછો ફરે છે, જાણે કે એને વિધાતાનું વરદાન હોય! ડૉ. વીજળીવાળાને એમના મેડીકલ અભ્યાસ દરમિયાન આવા જ ચમત્કારિક કિસ્સાના સાક્ષી બનવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. સંવેદનાથી ભરપૂર આ કથા વાચકોને રડાવી જાય એવી સશક્ત છે.



Details


Title:Lucky

Publication Year: 2022

ISBN:97893542662118

Pages:168

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Varasdar Vol. 1-2 set

Varasdar Vol. 1-2 set

Ashwin Rawal     1200.00
BuyDetails

Varasdar Vol. 1-2 set

1080.00    1200.00
Vishvani Top 10 Spy Navalkathao

Vishvani Top 10 Spy Navalkathao

Various Authors     425.00
BuyDetails

Vishvani Top 10 Spy Navalkathao

382.00    425.00
Vishvani Top 10 Philosophical Navalkathao

Vishvani Top 10 Philosophical Navalkathao

Various Authors     425.00
BuyDetails

Vishvani Top 10 Philosophical Navalkathao

382.00    425.00
Zorba the Greek ~ Gujarati

Zorba the Greek ~ Gujarati

Nicos Kazantzakis     500.00
BuyDetails

Zorba the Greek ~ Gujarati

450.00    500.00