You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Thrillers, Mysteries & Science Fiction   >   Kshan Pratikshan Vol. 1-2 Set

  • Kshan Pratikshan Vol. 1-2 Set

    Click image to zoom

Kshan Pratikshan Vol. 1-2 Set

Author : Shishir Ramavat

ક્ષણ પ્રતિક્ષણ ભાગ 1-2 સેટ

લેખક : શિશિર રામાવત

 612.00    
 720.00   15%

  Add to Cart

About this Book: Kshan Pratikshan Vol. 1-2 Set (ક્ષણ પ્રતિક્ષણ ભાગ 1-2 સેટ )


કલ્પના કરો કે કચ્છ અને પાકિસ્તાન વચ્ચે પાતળી પટ્ટીની જેમ ખેંચાયેલો સિર ક્રીકના વિવાદાસ્પદ દરિયાના તળમાં કુબેરના ભંડાર જેવો ખજાનો છૂપાયેલો છે. આ ખજાનો એટલે એક અત્યંત દુર્લભ અને દુનિયાથી બિલકુલ અજાણી ખનીજધાતુ. એ જો ભારતના હાથમાં આવી જાય તો દેશના અર્થતંત્રનું આખું ચિત્ર ઝળહળતું થઈ જાય. ...અને એક પ્રાંત છે, જેની જનતા લશ્કરી શાસનના જુલમ નીચે કચડાઈ ગઈ છે. સતત ખોફ નીચે જીવતી આ લાચાર પ્રજા સ્વતંત્ર થવા માટે તરફડી રહી છે. એને આશા છે સક્ષમ પાડોશી પ્રજાતંત્રના વડા પર. જો એ હાથ ઝાલે તો આ શોષિત પ્રજા આઝાદીનો શ્વાસ લઈ શકે. શું આ બન્ને સંભાવનાઓ વાસ્તવિકતામાં પરિણમી શકશે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તમારે ‘ક્ષણ-પ્રતિક્ષણ’ વાંચવી પડે. આ ફ્યુચરિસ્ટિક નવલકથાના પાને-પાને અને પ્રકરણે-પ્રકરણે ગુપ્તચર સંસ્થાઓની ગતિવિધિઓ, આંતરરાષ્ટ્રીય રાજકારણના આટાપાટા, આતંકવાદના અગનખેલ અને માનવીય સંબંધોનાં મેઘધનુષ્ય ઊઘડતાં જાય છે. આ થ્રિલર વાચકના હૃદયના ધબકાર વધારી દે છે. જોમ અને લગન સાથે પોતાના ભાગે આવેલું કાર્ય પૂરી સજ્જતાથી પાર પાડતાં તેનાં કિરદારો વાચકનાં મન-હૃદયમાં રોમાંચની તીવ્ર લાગણી ભરી દે છે. ‘રૉ’ના બાહોશ ઑફિસર વિવાનના સાહસો, કંઇકેટલાંય રહસ્યોને પોતાના દિલ-દિમાગમાં ધરબીને બેઠેલી શલાકાની ચેષ્ટાઓ અને દેશના અતિ વિવાદસ્પદ વડાપ્રધાનના દાવપેચ શું સિક્રેટ મિશનને એના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડી શકશે? આ તમામ ઘટના-પ્રસંગોને શિશિર રામાવતની અલ્ટ્રામૉડર્ન શૈલીમાં લખાયેલી નવલકથા ‘ક્ષણ પ્રતિક્ષણ’માં માણો.



Details


Title:Kshan Pratikshan Vol. 1-2 Set

Publication Year: 2021

ISBN:9788184401691

Pages:720

Binding:Hardcover

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Roshi

Roshi

Nimitt Oza (Dr)     450.00
BuyDetails

Roshi

350.00    450.00
The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00
12 Varsh ~ 12 Years

12 Varsh ~ 12 Years

Chetan Bhagat     450.00
BuyDetails

12 Varsh ~ 12 Years

380.00    450.00