You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   A Manas

  • A Manas

    Click image to zoom

A Manas

Author : Drashti Soni

અ-માણસ

લેખક : દ્રષ્ટિ સોની

 126.00    
 140.00   10%

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


About this Book: A Manas (અ-માણસ)


ગુજરાતના અત્યંત આશાસ્પદ, યુવાસર્જક દ્રષ્ટિ સોનીની પ્રથમ લઘુનવલ. એક બોલ્ડ અને નવીન વિષય પરની, નવી જ શૈલીની આ વિશિષ્ટ નવલકથા ટૂંક સમયમાં જ જાણીતી થઇ છે અને એને વાચકો અને સાહિત્યિક વિદ્વાનોની બહોળી પ્રસંશા પ્રાપ્ત થઇ છે.

*****

આ વિશિષ્ટ કથાનું શિર્ષક પણ વિશિષ્ટ છે. ‘અ-માણસ’ શિર્ષક પ્રયોજીને એક નવતર શબ્દ પણ સર્જકે આપ્યો છે. ‘અ-માણસ’ એટલે એવો માણસ કે જેને સમાજ નોર્મલ માણસ નથી ગણતો અને તેને નોર્મલ રીતે ટ્રીટ કરવા તૈયાર નથી હોતો. કથાનો નાયક આવો જ એક ‘અ-માણસ’ છે અને તેના પોતાની જાત અને સમાજ સાથે સતત ઝઝૂમતાં આંતરમનના સંઘર્ષોની આ કથા વાચકને સ્તબ્ધ કરે, વિચારતા કરી મૂકે એવી સશક્ત છે.

દરેક વ્યક્તિએ પોતાનું જીવન અમુક માપદંડોને અનુસરીને જ વિતાવવાનું હોય છે. આ માપદંડો બીજું કશું નથી પણ માણસોની એક વિચિત્ર ટેવ છે, અહમ છે, જે પોષવા માટે એ આવી રમતો રમે છે. જોતજોતામાં એ એક ટૅબૂ બની જાય છે. આ માપદંડો વ્યક્તિગત સ્વતંત્રતા હણી લે છે અને જીવલેણ સંઘર્ષ જન્મે છે. જો એ આ માપદંડને ન અનુસરે તો શું થાય? આ સંઘર્ષ કેવો છે? શું એક વ્યક્તિએ માત્ર એક માણસ બનવા માટે ગુમાવવું પડે છે? આ બધાં પ્રશ્નો, તારણ, જવાબો આપતી કથા એટલે, ''''અ- માણસ''''. આ લઘુનવલ એક વ્યક્તિની, ખુદના સ્વીકાર માટેની ખોજ છે. આ કથા કોઈ વ્યક્તિ માટેની કથા નથી પણ, આપણા આખા સમાજની માનસિક સ્થિતિની અને એ સ્થિતિમાંથી ઉપજી આવતા સંઘર્ષની કથા છે.



Details


Title:A Manas

Publication Year: 2021

ISBN:9789386669216

Pages:112

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Roshi

Roshi

Nimitt Oza (Dr)     450.00
BuyDetails

Roshi

350.00    450.00
The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00
12 Varsh ~ 12 Years

12 Varsh ~ 12 Years

Chetan Bhagat     450.00
BuyDetails

12 Varsh ~ 12 Years

380.00    450.00