You are here: Home > Religion, Spirituality & Philosophy > Meditation, Yoga & Spiritual Paths > Dhyan Chintan Vishe
શ્રી એમ વિશ્વકક્ષાની અધ્યાત્મપ્રતિભાઓમાં અગ્રીમ હરોળમાં બિરાજે છે. ભારત સરકારે એમને અધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ ‘પદ્મભૂષણ’ સન્માનથી નવાજ્યા છે.
ધ્યાન-યોગ, ધ્યાન-ચિંતન અંગે વિશે જીજ્ઞાસુઓના અનેક પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આ પુસ્તકમાં છે. ધ્યાનની અનિવાર્યતા, ધ્યાનની યોગ્ય પદ્ધતિ, ધ્યાન માટેની સ્થિતિ અને અભ્યાસ, ધ્યાન દરમિયાન થતા અનુભવો, મનની પ્રકૃતિ અને તેને શાંત કરવાની રીત, ધ્યાનમાં આવતા અવરોધ વગેરે મુદ્દાઓ વિસ્તૃતપણે આવરી લેવાયા છે.
અધ્યાત્મ અને ધ્યાનમાં રસરુચિ ધરાવનારાઓને અતિ ઉપયોગી એવું આ પુસ્તક અન્યોને પણ ધ્યાનયોગ તરફ પ્રેરે એવું છે.
In Gujarat on orders over 299/-