You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Inspirational Reflective Writings & Lyrical Essays   >   Manushya Jevu Vichare Chhe ~ As A Man Thinketh

  • Manushya Jevu Vichare Chhe ~ As A Man Thinketh

    Click image to zoom

Manushya Jevu Vichare Chhe ~ As A Man Thinketh

Author : James Allen

મનુષ્ય જેવું વિચારે છે

લેખક : જેમ્સ એલન

 112.00    
 125.00   10%

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


About this Book: Manushya Jevu Vichare Chhe ~ As A Man Thinketh (મનુષ્ય જેવું વિચારે છે )


કોઈ નાનકડું લખાણ કે નાનું પુસ્તક પણ ક્યારેક જીવન બદલી શકે એવું શક્તિમાન સાબિત થાય છે. જગતના ઇતિહાસમાં ટાઈમલેસ ક્લાસિક ગણાતી, આ નાની પણ મૂલ્યવાન પુસ્તિકા પણ કંઇક એવી જ શક્તિશાળી છે.

વિશ્વવિખ્યાત તત્વચિંતક જેમ્સ એલન (1864-1912) બ્રિટનના ગરીબ કામદાર પરિવારમાં જન્મ્યા હતા. જીવનના સંઘર્ષો અને દુઃખોએ તેમને એક ઉત્તમ વિચારક અને ચિંતક બનાવ્યા. તેમણે લખેલું આ પુસ્તક (મૂળ અંગ્રેજી પુસ્તક ‘As the Man thinketh’) આજે પણ સ્વવિકાસ અને આત્મસુધારણા પર લખાયેલી વિશ્વની ઓલટાઈમ કૃતિઓમાં સ્થાન પામે છે. અનેક વરસોથી વિશ્વમાં બેસ્ટ-સેલર રહેલું આ પુસ્તક સાત પ્રકરણોમાં વહેંચાયેલું છે : ચારિત્ર્ય, સંજોગો, તંદુરસ્તી, હેતુ, સફળતા, દૂરદર્શિતા અને શાંતિ.

માત્ર પોતાના માટે જ નહિ, પણ વિવિધ પ્રસંગોએ વહેંચવા, ભેટ આપવા માટે પણ આદર્શ એવું પુસ્તક.



Details


Title:Manushya Jevu Vichare Chhe ~ As A Man Thinketh

Publication Year: 2023

ISBN:9789394601352

Pages:104

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Mari Sanj Maro Varsad

Mari Sanj Maro Varsad

Ajay Soni     180.00
BuyDetails

Mari Sanj Maro Varsad

162.00    180.00
Ranalo

Ranalo

Snehal Trivedi     275.00
BuyDetails

Ranalo

247.00    275.00
Jindagi Upgrade

Jindagi Upgrade

Raj Goswami     285.00
BuyDetails

Jindagi Upgrade

240.00    285.00
Ayanama Ayakhu

Ayanama Ayakhu

Vinesh Antani     175.00
BuyDetails

Ayanama Ayakhu

157.00    175.00