You are here:  Home  >   Children-Young Adults   >   Young Adults   >   Adventure, Mystery & Science Fiction   >   Uttar Dhruvni Haraji ~ Purchase of the North Pole

  • Uttar Dhruvni Haraji ~ Purchase of the North Pole

    Click image to zoom

  • Uttar Dhruvni Haraji ~ Purchase of the North Pole

    Click image to zoom

Uttar Dhruvni Haraji ~ Purchase of the North Pole

Author : Jules Verne

ઉત્તર ધ્રુવની હરાજી

લેખક : જૂલે વર્ન

 135.00    
 150.00   10%

  Add to Cart

About this Book: Uttar Dhruvni Haraji ~ Purchase of the North Pole (ઉત્તર ધ્રુવની હરાજી )


84 ઉત્તર અક્ષાંશથી ઉપરના આખા ધ્રુવીય વિસ્તારની હરાજી અમેરિકાની એક સંસ્થા દ્વારા યોજવામાં આવે છે, એવી કલ્પના કરતી આ કથા ‘Purchase of the North Pole’ નામે જુલે વર્ને 1890માં લખી હતી. એ સમયગાળા અગાઉ ઘણા દેશોના સાહસિકોએ પ્રયત્ન કર્યા છતાં કોઈ વ્યક્તિ 84 ઉત્તર અક્ષાંશથી આગળ પહોંચી શકી ન હતી. ત્યાંથી આગળ શું છે એ દુનિયા માટે કલ્પનાનો જ વિષય હતો. જ્યાં કોઈ માનવીએ પગ જ મૂક્યો નથી એ વિસ્તારની હરાજીનો ઉદ્દેશ શું હોઈ શકે એ જાણવા માટે આ રસપ્રદ સાહસકથા વાંચવી જ રહી.

વધુ કથાસાર વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.



Details


Title:Uttar Dhruvni Haraji ~ Purchase of the North Pole

Translator: Jigar Shah

Publication Year: 2021

ISBN:9788195350049

Pages:128

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Young Adults


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Samaychakra

Samaychakra

Hardik Raval     225.00
BuyDetails

Samaychakra

202.00    225.00
The Galactic Trap

The Galactic Trap

Kamlesh Kansara     225.00
BuyDetails

The Galactic Trap

202.00    225.00
Raja Solomano Khajano

Raja Solomano Khajano

I K Vijaliwala (Dr)     200.00
BuyDetails

Raja Solomano Khajano

170.00    200.00
Kishoro Mate Ikigai ~ Ikigai for Teens

Kishoro Mate Ikigai ~ Ikigai for Teens

Hector Garcia & Francesc Miralles     175.00
BuyDetails

Kishoro Mate Ikigai ~ Ikigai for Teens

150.00    175.00