You are here: Home > Inspirational, Self Help & Reflective > Oratory & Anchoring > Speaking the Modi Way ~ Gujarati
લેખક : વિરેન્દર કપૂર
Author : Virender Kapoor
179.00
199.00 10% off
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અત્યંત પ્રભાવશાળી વક્તા છે. એમને ‘Master Communicator’ ગણવામાં આવે છે જે પોતાની ભાષણશૈલી અને બોલવાની છટા થકી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકે છે, લાખોની જનમેદનીને ડોલાવી શકે છે. એમની વકતૃત્વશક્તિનો તલસ્પર્શી અભ્યાસ આ પુસ્તકમાં છે અને વકતૃત્વક્ષમતા કેળવવા ઈચ્છતા હરકોઈને ઉપયોગી થાય એવું આ પુસ્તક છે.
In Gujarat on orders over 299/-