You are here: Home > Interviews, Letters, Lectures > Li Snehadhin Zaverchand
લેખક : ઝવેરચંદ મેઘાણી
Author : Zaverchand Meghani
135.00
150.00 10% off
ઝવેરચંદ મેઘાણીએ જે તે સમયે એમના સમકાલીન સાહિત્યકારો અને સમાજના જાણીતા મહાનુભાવોને લખેલા કુલ 176 પત્રોનો સંગ્રહ. આ પત્રોમાંથી પસાર થતા એમનું વ્યક્તિત્વ અને જીવન, એમના સામાજિક સંબંધો અને ભાષાવૈભવની ઝલક મળે છે. આ પત્રોની પસંદગી અને સંપાદન એમના જ્યેષ્ઠ પુત્ર મહેન્દ્ર મેઘાણીએ કર્યું છે.
In Gujarat on orders over 299/-