You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Thrillers, Mysteries & Science Fiction   >   One Arranged Murder ~ Gujarati

  • One Arranged Murder ~ Gujarati

    Click image to zoom

Book Title: One Arranged Murder ~ Gujarati

Author : Chetan Bhagat

પુસ્તકનું નામ: વન અરેન્જડ મર્ડર

લેખક : ચેતન ભગત

 269.00    
 299.00   10%

  Add to Cart

About this Book: One Arranged Murder ~ Gujarati (વન અરેન્જડ મર્ડર)


ભારતના ઓફિશિયલી સૌથી વધુ વંચાતા / વેચાતા લેખક ચેતન ભગતની આ બ્લોક-બસ્ટર થ્રિલરકથા વાંચવાનું શરુ કર્યા પછી અધવચ્ચે નીચે મૂકી નહિ શકાય! પ્રેમ, મૈત્રી અને કૌટુંબિક સંબંધોના તાણાવાણામાં ગૂંથાયેલી આ રોમાંચક ક્રાઈમસ્ટોરી છેવટ સુધી જકડી રાખશે.

*****

કેશવે તેના ખાસ મિત્ર સૌરભ સાથે એક તપાસ એજન્સી ચાલુ કરી છે. શું બન્ને ઇશ્કબાજ જાસૂસો એક વધુ હત્યાના કિસ્સાને સફળતપૂર્વક ઉકેલી શકશે? આ કિસ્સો તેમનાં વ્યક્તિગત જીવનને પ્રભાવિત કરે છે, એ ઘટના તેમની દોસ્તીને શું અંજામ આપશે?

સૌરભ અને પ્રેરણા ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. આ એક અરેન્જ્ડ મેરેજ છે. છતાં, કોઈ લવમેરેજ કરતા કપલથી પણ વધુ ગાઢ રોમાંસ તેમની વચ્ચે છે. કડવા ચોથનાં વ્રત વખતે પ્રેરણાએ ભાવિ પતિ માટે ઉપવાસ રાખ્યો. આખા દિવસમાં તેણે કશું જ ખાધું નહી, સાંજે ધાબા પર વ્રત તોડવા માટે એ ચંદ્રમા અને સૌરભની રાહ જોતી હતી. ઉત્સાહમાં આવી સૌરભ તેનાં ત્રણ માળના ઘરની સીડીઓ ચઢીને ધાબે ગયો.... ત્યાં પહોંચ્યો....અને...

''''''''વન અરેન્જ્ડ મર્ડર''''''''માં તમારું સ્વાગત છે, જે ભારતમાં સૌથી બેસ્ટસેલિંગ ઓથરની નિર્વિવાદ રોમાંચક થ્રિલર નવલકથા છે. પ્રેમ, મિત્રતા, પરિવારિક સંબંધો અને અપરાધના કિસ્સાઓ વચ્ચે આકાર લેતી આ દિલચશ્પ કથા છેક સુધી જકડી રાખે એવી પાણીદાર છે.



Details


Title:One Arranged Murder ~ Gujarati

Translator: Aarti Patel

Publication Year: 2021

ISBN:9781542037051

Pages:357

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Blue Moon

Blue Moon

Aashu Patel     225.00
BuyDetails

Blue Moon

190.00    225.00
Godan

Godan

Premchand     500.00
BuyDetails

Godan

425.00    500.00
Valley of Fear ~ Sherlock Holmes

Valley of Fear ~ Sherlock Holmes

Arthur Conan Doyle     275.00
BuyDetails

Valley of Fear ~ Sherlock Holmes

234.00    275.00
Dwarkadhish

Dwarkadhish

Yogesh Cholera     395.00
BuyDetails

Dwarkadhish

336.00    395.00