You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Business, Success & Self Help   >   Good Vibes Good Life ~ Gujarati

  • Good Vibes Good Life ~ Gujarati

    Click image to zoom

  • Good Vibes Good Life ~ Gujarati

    Click image to zoom

Book Title: Good Vibes Good Life ~ Gujarati

Author : Vex King

પુસ્તકનું નામ: ગુડ વાઈબ્સ, ગુડ લાઈફ

લેખક : વેક્સ કિંગ

 359.00    
 399.00   10%

  Add to Cart

About this Book: Good Vibes Good Life ~ Gujarati (ગુડ વાઈબ્સ, ગુડ લાઈફ )


આ પુસ્તકના લેખક વેક્સ કિંગ એ સોશિયલ મીડિયાનો એક અત્યંત પ્રભાવશાળી ચહેરો છે. નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર વેક્સે જીવનમાં અનેક સંઘર્ષો વેઠ્યા છે. પોતાની તરુણ અવસ્થામાં તે પોતાની જાત પ્રત્યે અણગમો સેવતા અને સમાજ તરફથી પણ ધિક્કાર જ મળતો. શરૂના આ અનુભવો એમને વરસો સુધી ડરાવતા રહ્યા પણ અત્યારે તેઓ તેને આશીર્વાદ રૂપે જુએ છે. આ વિપરીત સંજોગોએ જ એમનું ઘડતર કર્યું અને છેવટે તે દિશાહીન જીવનથી મુક્ત થયા અને એક ઉત્તમ જીવન જીવવા તરફ પ્રયાણ કર્યું. અત્યારે તો સુપ્રસિદ્ધ બ્રાંડ બોનવીટાના માલિક એવા વેક્સ જિંદગીથી નિરાશ એવા હજારો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. એમણે સોશિયલ મીડિયા પર ‘Goodvibesonly’ એટલે કે ‘માત્ર શુભ સ્પંદનો’ એવી એક ચળવળ શરુ કરી જેને અનેક લોકો ફોલો કરે છે. .

આ પુસ્તકમાં વેક્સ પોતાના અનુભવોને આધારે પ્રાપ્ત કરેલું બહુમૂલ્ય શાણપણ વાચકો સાથે વહેંચે છે. અનિચ્છનીય સંવેદનાઓ અને નકારાત્મકતાથી મુક્ત બનીને આનંદમય અને ‘ઉચ્ચતર’ જીવન જીવવાનું અમુલ્ય માર્ગદર્શન એટલે આ પુસ્તક.

પુસ્તક અંગે વધુ જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.



Details


Title:Good Vibes Good Life ~ Gujarati

Author: Vex King

Translator: Vimla Thakkar

Publication Year: 2024

First Edition : 2021

ISBN:9789391242848

Pages:271

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Lakshya UPSC

Lakshya UPSC

Sajjan Yadav     399.00
BuyDetails

Lakshya UPSC

359.00    399.00
The Practicing Mind ~ Abhyasu Man

The Practicing Mind ~ Abhyasu Man

Thomas M Sterner     250.00
BuyDetails

The Practicing Mind ~ Abhyasu Man

225.00    250.00
Gautam Adani Bharatna Business Kohinoor

Gautam Adani Bharatna Business Kohinoor

R N Bhaskar     325.00
BuyDetails

Gautam Adani Bharatna Business Kohinoor

292.00    325.00
Leading from the Back : A Story of Lessons in true leadership

Leading from the Back : A Story of Lessons in true leadership

Ravi Kant - Ross Reck - Herry Paul     199.00
BuyDetails

Leading from the Back : A Story of Lessons in true leadership

179.00    199.00