You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Historical, Mythological & Spiritual Novels   >   Mahaamatya Madhav : Madura Vijay (Vijaynagar Granthavali - 5)

  • Mahaamatya Madhav : Madura Vijay (Vijaynagar Granthavali - 5)

    Click image to zoom

Mahaamatya Madhav : Madura Vijay (Vijaynagar Granthavali - 5)

Author : Gunvantray Acharya

મહાઅમાત્ય માધવ : મદુરાવિજય (વિજયનગર ગ્રંથાવલી - 5)

લેખક : ગુણવંતરાય આચાર્ય

 270.00    
 300.00   10%

  Add to Cart

About this Book: Mahaamatya Madhav : Madura Vijay (Vijaynagar Granthavali - 5) (મહાઅમાત્ય માધવ : મદુરાવિજય (વિજયનગર ગ્રંથાવલી - 5) )


દક્ષિણ ભારતના મહાન વિજયનગર સામ્રાજ્યનો એક અલાયદો ભવ્ય ઇતિહાસ છે. 13મી સદી સુધીમાં લગભગ સમગ્ર ઉત્તર ભારતમાં મુઘલોનું શાસન પ્રસરી ગયું હતું. અલાઉદ્દીન ખિલજીના સમયમાં એણે દક્ષિણ ભારતમાં પણ મોટા પાયે પગપેસારો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે જ સમયે પ્રાચીન ભારતના સંસ્કાર, વિદ્યા, શૌર્યના વારસાનો સમન્વય સાધીને વિજયનગર સામ્રાજ્યની રચના કરવામાં આવી. રાય હરિહર, રાય બુક્કારાય, કૃષ્ણજી નાયક જેવા નરવીરો એનાં શૌર્યપ્રતીકો હતા. માત્ર અઢીસો વર્ષના ગાળામાં મહાન મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો જેવી સિદ્ધિઓ વિજયનગર સામ્રાજ્યએ પ્રાપ્ત કરી. આ મહાન સમૃદ્ધિ અને વારસાનો નાશ કરવા માટે પાંચ-પાંચ મુસ્લિમ રાજ્યોએ ભેગાં થવું પડ્યું હતું!

ગુણવંતરાય આચાર્યએ અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત અને દક્ષિણ ભારતના ગ્રંથોમાંથી ઐતિહાસિક વિગતો મેળવી, ઊંડું સંશોધન કરીને વિજયનગર ગ્રંથાવલિની સાત નવલકથાઓ લખી છે. પ્રાચીન ગૌરવ અને શહાદતને રેખાંકિત કરતી આ અદ્દભુત ઐતિહાસિક નવલકથાઓ અત્યંત વેગવાન છે અને એમાં રસપ્રદ નાટ્યાત્મક પ્રસંગોનું આલેખન છે. આ શ્રેણીમાંનું આ પાંચમું પુસ્તક છે.

****

નોંધ : આ ગ્રંથાવલિની સાતેય નવલકથાઓ એકબીજા સાથે અનુસંધાન ધરાવે છે, જેનો ક્રમ નીચે મુજબ છે:

~ રાય હરિહર (વિજયનગર ગ્રંથાવલી - 1) ~ કૃષ્ણાજીનાયક (વિજયનગર ગ્રંથાવલી - 2) ~ રાયરેખા (વિજયનગર ગ્રંથાવલી - 3) ~ રાય બુક્કારાય (વિજયનગર ગ્રંથાવલી - 4) ~ મહાઅમાત્ય માધવ : મદુરાવિજય (વિજયનગર ગ્રંથાવલી - 5) ~ મહાઅમાત્ય માધવ : સંકલ્પવિજય (વિજયનગર ગ્રંથાવલી - 6) ~ મહાઅમાત્ય માધવ : બહામની સુરત્રાણ (વિજયનગર ગ્રંથાવલી - 7)



Details


Title:Mahaamatya Madhav : Madura Vijay (Vijaynagar Granthavali - 5)

Publication Year: 2021

First Edition : 1959

ISBN:9789351628972

Pages:272

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

White Nights ~ Gujarati

White Nights ~ Gujarati

Fyodor Dostoevsky     199.00
BuyDetails

White Nights ~ Gujarati

179.00    199.00
Mummyni Diaryna Ketlak Pana

Mummyni Diaryna Ketlak Pana

Ravi Mantri     250.00
BuyDetails

Mummyni Diaryna Ketlak Pana

225.00    250.00
Sanyam

Sanyam

Manav Kaul     250.00
BuyDetails

Sanyam

210.00    250.00
Nirmala

Nirmala

Premchand     290.00
BuyDetails

Nirmala

261.00    290.00