You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Historical, Mythological & Spiritual Novels   >   Ray Harihar (Vijaynagar Granthavali - 1)

  • Ray Harihar (Vijaynagar Granthavali - 1)
    Click image to zoom

રાય હરિહર (વિજયનગર ગ્રંથાવલી - 1)

લેખક : ગુણવંતરાય આચાર્ય

Ray Harihar (Vijaynagar Granthavali - 1)

Author : Gunvantray Acharya

 261.00    
 290.00   10% off

  Add to Cart

ABOUT BOOK


દક્ષિણ ભારતના મહાન વિજયનગર સામ્રાજ્યનો એક અલાયદો ભવ્ય ઇતિહાસ છે. 13મી સદી સુધીમાં લગભગ સમગ્ર ઉત્તર ભારતમાં મુઘલોનું શાસન પ્રસરી ગયું હતું. અલાઉદ્દીન ખિલજીના સમયમાં એણે દક્ષિણ ભારતમાં પણ મોટા પાયે પગપેસારો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે જ સમયે પ્રાચીન ભારતના સંસ્કાર, વિદ્યા, શૌર્યના વારસાનો સમન્વય સાધીને વિજયનગર સામ્રાજ્યની રચના કરવામાં આવી. રાય હરિહર, રાય બુક્કારાય, કૃષ્ણજી નાયક જેવા નરવીરો એનાં શૌર્યપ્રતીકો હતા. માત્ર અઢીસો વર્ષના ગાળામાં મહાન મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો જેવી સિદ્ધિઓ વિજયનગર સામ્રાજ્યએ પ્રાપ્ત કરી. આ મહાન સમૃદ્ધિ અને વારસાનો નાશ કરવા માટે પાંચ-પાંચ મુસ્લિમ રાજ્યોએ ભેગાં થવું પડ્યું હતું!

ગુણવંતરાય આચાર્યએ અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત અને દક્ષિણ ભારતના ગ્રંથોમાંથી ઐતિહાસિક વિગતો મેળવી, ઊંડું સંશોધન કરીને વિજયનગર ગ્રંથાવલિની સાત નવલકથાઓ લખી છે. પ્રાચીન ગૌરવ અને શહાદતને રેખાંકિત કરતી આ અદ્દભુત ઐતિહાસિક નવલકથાઓ અત્યંત વેગવાન છે અને એમાં રસપ્રદ નાટ્યાત્મક પ્રસંગોનું આલેખન છે. આ શ્રેણીમાંનું આ પહેલું પુસ્તક છે.

****

નોંધ : આ ગ્રંથાવલિની સાતેય નવલકથાઓ એકબીજા સાથે અનુસંધાન ધરાવે છે, જેને વાંચવાનો આદર્શ ક્રમ નીચે મુજબ છે:

~ રાય હરિહર (વિજયનગર ગ્રંથાવલી - 1), કૃષ્ણાજીનાયક (વિજયનગર ગ્રંથાવલી - 2), રાયરેખા (વિજયનગર ગ્રંથાવલી - 3), રાય બુક્કારાય (વિજયનગર ગ્રંથાવલી - 4), મહાઅમાત્ય માધવ : મદુરાવિજય (વિજયનગર ગ્રંથાવલી - 5), મહાઅમાત્ય માધવ : સંકલ્પવિજય (વિજયનગર ગ્રંથાવલી - 6), મહાઅમાત્ય માધવ : બહામની સુરત્રાણ (વિજયનગર ગ્રંથાવલી - 7)



DETAILS


Title

Ray Harihar (Vijaynagar Granthavali - 1)

Author

Gunvantray Acharya

Publication Year

2021

First Edition

1957

ISBN

9789351628934

Pages

252

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Chahero Ek Roop Anek

Chahero Ek Roop Anek

Navin Vibhakar     350.00
BuyDetails

Chahero Ek Roop Anek

315.00    350.00
Abhi Mat Jao

Abhi Mat Jao

Navin Vibhakar     200.00
BuyDetails

Abhi Mat Jao

180.00    200.00
Shatranjnu Mahoru

Shatranjnu Mahoru

Navin Vibhakar     275.00
BuyDetails

Shatranjnu Mahoru

247.00    275.00
Vimala

Vimala

Hetal Mehta     500.00
BuyDetails

Vimala

450.00    500.00
Devaki

Devaki

Varsha Pathak     375.00
BuyDetails

Devaki

319.00    375.00
Karan Ke Ishvar Kyay Nathi

Karan Ke Ishvar Kyay Nathi

Mayur Patel     350.00
BuyDetails

Karan Ke Ishvar Kyay Nathi

315.00    350.00
Premno Padchhayo

Premno Padchhayo

Raksha Shukla     275.00
BuyDetails

Premno Padchhayo

247.00    275.00
Narihraday

Narihraday

Kalapi     250.00
BuyDetails

Narihraday

225.00    250.00