You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Kakbhushundi Charit
શ્રીરામચરિતમાનસના ચાર સંવાદોમાંનો એક સંવાદ છે કાકભુશુંડીજી અને ગરુડજી વચ્ચે થયેલો સંવાદ. આ કથામાં વક્તા છે કાક અર્થાત કાગડો, અને શ્રોતા છે પક્ષીઓના રાજા ગરુડજી! અહી ગરુડના ગુરુ કાક બને છે અને એમના મુખેથી શ્રીરામકથા સંભાળીને ગરુડજી ધન્યતા અનુભવે છે. શ્રી રામચરિતમાનસ અનુસાર અહીં કાકભુશુંડીજીની જીવનકથા અને અધ્યાત્મકથાનું સંક્ષિપ્ત કથન છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders