You are here: Home > Inspirational, Self Help & Reflective > Human Relations > Tara Ane Mara Pachhini Vaat
લેખક : હંસલ ભચેચ (ડો)
Author : Hansal Bhachech (Dr)
292.00
325.00 10% off
સંબંધો કોઈ પણ હોય - વિજાતીય હોય, સંતાન અને માતા-પિતાના હોય, પોતાની જાત સાથેના હોય, ગેજેટ્સ-ટેકનોલોજી, મિત્રો કે અન્ય સંબંધો હોય – પ્રસન્નતા અને માનસિક સુખાકારી માટે આ દરેક સંબંધોની તંદુરસ્તી અનિવાર્ય છે. સંબંધોને બારીકાઈથી પરખતી અને પરિપકવ દિશાસૂચન કરતી વાતો ડો. હંસલ ભચેચની કલમે.
પુસ્તકના વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-