You are here: Home > Inspirational, Self Help & Reflective > Love & Marriage > Premrang
‘પ્રીત કિયે સુખ હોય’ પછી બાર વરસે જય વસાવડાનું પ્રેમ પરનું નવું પુસ્તક – પ્રેમરંગ. લોકસાહિત્યથી વિશ્વસાહિત્યના અઢળક ક્વોટસ ને કિસ્સાઓ. પ્રેમ તરબોળ કરી દેતી મસ્ત ફિલ્મોની ફીલિંગ્સ. અદ્દભુત વાસંતી તાજગીસભર એવા પૂરા 71 લેખો સેકંડો રંગીન ફોટોગ્રાફ્સ ને ચિત્રોની આકર્ષક સજાવટ. મોટી સાઈઝના 320 તમામ કલરફૂલ ગ્લોસી પાના સાથે ઉત્કૃષ્ટ માવજત પામેલું પુસ્તક.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders