You are here: Home > Inspirational, Self Help & Reflective > Love & Marriage > Prem Piyala
લેખક : અંકિત ત્રિવેદી
Author : Ankit Trivedi
135.00
150.00 10% off
પ્રેમવિષયક તાજગીસભર લખાણોનો ગુલદસ્તો, અંકિત ત્રિવેદીની કલમે.
પ્રેમને તૃપ્તિ પર ભરોસો નથી. એ તો પળેપળની અતૃપ્તિ છે, વર્તમાનનો વૈભવ છે. જેની પાસે પ્રેમ છે, એની પાસે બધું જ છે. પ્રેમ તો એવો આસવ છે જે ભાનમાં લાવે છે, જાગૃતિને જીવંત કરે છે. દુનિયાને ખંખેરીને તમે સાવ એકલા હશો, ત્યારે પ્રેમ તમને એના પ્રત્યેક ઘૂંટમાં જીવનથી તરબતર કરશે. આ પુસ્તકના પાને પાને એવો પ્રેમરસ છે.
In Gujarat on orders over 299/-