You are here: Home > Children-Young Adults > Young Adults > Space Science > Gaganne Gokhe
લેખક : જયમલ્લ પરમાર
Author : Jaymall Parmar
234.00
260.00 10% off
ખગોળશાસ્ત્ર પર ગુજરાતી ભાષામાં લખાયેલાં જૂજ અને શ્રેષ્ઠ પુસ્તકોમાં આ પુસ્તક સ્થાન પામે છે. તારા, નક્ષત્રો અને ગ્રહોની વૈજ્ઞાનિક અને રોચક માહિતી પીરસતું આ પુસ્તક છેક 1944માં પ્રથમવાર બહાર પડ્યું હતું, જે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આકાશદર્શનના કેટલાંક નકશાઓ પણ સામેલ છે.
પુસ્તકની પ્રસ્તાવના કાકાસાહેબ કાલેલકરે લખી છે.
In Gujarat on orders over 299/-