You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Manushya Avegthi Shanti Taraf ~ From Passion to Peace
લેખક : જેમ્સ એલન
Author : James Allen
30.00
વિશ્વવિખ્યાત તત્વચિંતક જેમ્સ એલન (1864-1912) બ્રિટનના ગરીબ કામદાર પરિવારમાં જન્મ્યા હતા. જીવનના સંઘર્ષો અને દુઃખોએ તેમને એક ઉત્તમ વિચારક અને ચિંતક બનાવ્યા. તેમણે લખેલી પુસ્તિકા ‘As the Man thinketh’ આજે પણ સ્વવિકાસ અને આત્મસુધારણા પર લખાયેલી વિશ્વની ઓલટાઈમ કૃતિઓમાં સ્થાન પામે છે.
જેમ્સ એલનના બીજાં એક એવાં જ સુપ્રસિદ્ધ પુસ્તક ‘From passion to peace’ નો આ ગુજરાતી અનુવાદ છે. આ પુસ્તિકા સાત પ્રકરણોમાં વહેંચાયેલી છે : (1) આવેગ (2) આકાંક્ષા (3) લાલચ (4) પરિવર્તન (5) શ્રેષ્ઠતા (6) પરમસુખ (7) શાંતિ.
માત્ર પોતાના માટે જ નહિ, પણ વિવિધ પ્રસંગોએ વહેંચવા, ભેટ આપવા માટે પણ આદર્શ એવી પુસ્તિકા.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders