તખ્તા પર અને આકાશવાણી પર ભજવાયેલું આ નાટક અનેક નાટ્યસ્પર્ધાઓમાં વિજેતા બન્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના પારિતોષિકો પણ મળ્યા હતા અને એકોક્તિ સ્વરૂપે પણ અનેક કાર્યક્રમોમાં રજૂ થતું રહ્યું છે.
આ ઉપરાંત, અન્ય બે એકાંકીઓ – ‘અપરાધી’ અને ‘ઘર ઘર રમીશું?’ – એમ કુલ ત્રણ એકાંકીઓનો સમાવેશ પુસ્તકમાં થયો છે.
In Gujarat on orders over 299/-