You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > True Accounts > Diwal
2008માં અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અનેક નિર્દોષોનો ભોગ લેવાયો હતો. ઇન્ડિયન મુજાહિદીને ઘડેલાં આ કાવતરાનાં સૂત્રધારોને ઝડપી લેવા માટે ગુજરાત પોલીસે પ્રશંસનીય કામગીરી બજાવી અને તેમની નવ મહિનાની મહેનતને અંતે ભારતભરમાંથી 80 કરતાં વધુ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા આ કેદીઓ 2013માં જેલની અંદરથી સુરંગ ખોદીને ભાગી જવાની યોજના બનાવી હતી. તે પાર પડી નહીં. આ સત્યઘટનાને આધારે રચાયેલી દિલધડક કથા ક્રાઈમ રિપોર્ટર પ્રશાંત દયાળની કસાયેલી કલમે.
In Gujarat on orders over 299/-