You are here: Home > Inspirational, Self Help & Reflective > Spiritual Self Help > Safalatano Bhagvat Path
લેખક : રમેશભાઈ ઓઝા
Author : Rameshbhai Oza
180.00
200.00 10% off
ઈ.સ. 1977થી દુનિયાભરમાં 800થી વધુ ભાગવતકથા, રામકથા અને ગીતા જ્ઞાનકથાઓના માધ્યમથી પૂ. ભાઈશ્રીએ કરોડો ભાવકોના હૃદયમંદિરમાં ભાવપ્રતિષ્ઠા કરી છે. રામ અને કૃષ્ણના મહિમાગાનની સાથે એમણે સહજ રીતે જીવન જીવવાની અનોખી કલાનું સચોટ માર્ગદર્શન પણ આપ્યું છે.
આજના યુવાનો સુખ અને સફળતાની પ્રેરણા મેળવવા માટે ‘રોલ મોડેલ’ શોધે છે, મોટિવેશનલ પુસ્તકો વાંચે છે, ત્યારે દિવ્યતાથી સભર આ પુસ્તકમાંનું બહુમૂલ્ય માર્ગદર્શન અને પ્રેરણા પ્રત્યેક વ્યક્તિને જીવનના દરેક તબક્કે ઉપકારક નીવડશે.
In Gujarat on orders over 299/-