You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Places & Journeys > Bharatvarshna 32 Tirthsthalo ~ Pilgrim Nation : The Making of Bharatvarsh
લેખક : દેવદત્ત પટ્ટનાયક
Author : Devdutt Pattanaik
269.00
299.00 10% off
વિદેશી આક્રમણખોરો આવ્યા એ પહેલાં, સમ્રાટો અને રાજાઓ હતા એનાથી પણ પહેલાં, ભારતવર્ષ એકતાંતણે બંધાયું હતું યાત્રાધામના માર્ગોથી. પર્વતો અને નદીઓ ઓળંગીને તેમજ કૃત્રિમ સરહદો અવગણીને ઈશ્વરને પામવા માટે ઋષિમુનિઓ અને યાત્રાળુઓ દસે દિશાઓમાં ઘુમ્યે રાખતા. એમની આ અધ્યાત્મયાત્રાઓના પરિપાકરૂપે જે તે સમયે ભારતમાં વિવિધ સ્થળોએ અદ્દભુત અને દિવ્ય તીર્થસ્થળો નિર્માણ પામ્યા.
In Gujarat on orders over 299/-