You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Network MarketingMa Lakhopati Bano ~ Be A Network Marketing Millionaire
લેખક : દીપક બજાજ
Author : Deepak Bajaj
359.00
399.00 10% off
નેટવર્ક માર્કેટિંગ પરનું એક અધિકૃત અને આધારભુત એવું આ પુસ્તક નેટવર્ક માર્કેટિંગ પરની ‘અથથી ઇતિ’ સમજૂતિ સરળ ભાષામાં, વિસ્તૃતપણે પ્રસ્તુત કરે છે. મૂળ અંગ્રેજી પુસ્તક ‘Be A Network Marketing Millionaire’ બેસ્ટસેલર રહ્યું છે અને અન્ય ભાષાઓમાં પણ અનુવાદો થયા છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-