You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Life Line
લોકપ્રિય સર્જક જય વસાવડાનું વધુ એક ફૂલગુલાબી પુસ્તક-પુષ્પ. જીવનનાં તડકા છાયામાં જીવનયાત્રા વાસ્તવિક રીતે સફળ બનાવવાની વાતો છે. કવિતા, વાર્તા, ચિત્રો, ફિલ્મોના ઉદાહરણથી જીવન રંગોની ઝલક અને દર્દમાંથી દિલનો દીવો પ્રગટવાતા લખાણોનો સંગ્રહ એટ્લે ‘લાઈફ-લાઇન’. 46 લેખો, મોટી સાઇઝના ગુલાબી રંગના 240 પાના, કલરફૂલ વેલ્વેટ ટાઇટલથી શોભતું અવ્વલ દરજ્જાનું પ્રકાશન. ભેટ આપવા માટે પણ ઉત્તમ એવું પુસ્તક.
In Gujarat on orders over 299/-