You are here: Home > Inspirational, Self Help & Reflective > Spiritual Self Help > Safalata Prasannata Ane Santoshni Saat Mansiktao ~ 7 Mindsets for Success Happiness And Fulfilment
લેખક : સ્વામી મુકુન્દાનંદ
Author : Swami Mukundanand
292.00
325.00 10% off
આ પુસ્તકનાં લેખક સ્વામી મુકુન્દાનંદ IIT અને IIMમાંથી શિક્ષણ પ્રાપ્ત કરી, ધીકતી કારકિર્દી છોડીને સંન્યાસ સ્વીકારનારા એક ખ્યાતિપ્રાપ્ત અધ્યાત્મ-શિક્ષક છે.
લાંબા સમયે વિચારો અને ભાવનાઓ પરિપકવ થઈને એક દ્રષ્ટિકોણમાં, માનસિકતામાં પરિણમે છે. યોગ્ય અને સંતૂલિત માનસિકતા જીવનમાં સુખના માર્ગે લઈ જાય છે. નકારાત્મક માનસિકતા એ છેવટે દુ:ખનું કારણ બને છે. સ્વામી મુકુન્દાનંદ પ્રસ્તુત પુસ્તકમાં આવી સાત હકારાત્મક માનસિકતાઓ અંગે વાત કરે છે. મન અને બુદ્ધિને પ્રશિક્ષિત કરતી આ સાત માનસિકતાઓનું રહસ્ય અને તે પ્રાપ્ત કરવા માટેની ચાવીઓ પુસ્તકમાં છે. મનનાં વ્યવસ્થાપન અને એ થકી જીવનનાં રૂપાંતરણની આ ગહન વાત સરળ શૈલીમાં સમજાવવામાં આવી છે.
In Gujarat on orders over 299/-