You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Inspirational Reflective Writings & Lyrical Essays   >   Rescue Book

  • Rescue Book

    Click image to zoom

Rescue Book

Author : Nimitt Oza (Dr)

રેસ્ક્યુ બુક

લેખક : નિમિત્ત ઓઝા (ડો)

 319.00    
 375.00   15%

  Add to Cart

About this Book: Rescue Book (રેસ્ક્યુ બુક )


આ પુસ્તકના મુખ્ય બે જ હેતુ છે : રાહત અને રૂઝ. રડતા હૈયાને છાનું રાખવા માટે સહાનુભૂતિ, સ્પર્શ અને સથવારાની જરૂર પડે છે. અને ક્યારેક કોઈ સાવ અપરિચિત વ્યક્તિ દ્વારા લખાયેલા શબ્દો આ ત્રણેય ભૂમિકા ભજવી અશાંત મનને શાતા અને સ્થિરતા આપી જતા હોય છે. એક મૂંગું પુસ્તક ક્યારેક એક હજાર વાચાળ મનુષ્યો કરતાં વધારે સથવારો અને સધિયારો આપતું હોય છે.

આ એક એવી ‘રેસ્ક્યુ બુક’ છે જે જીવતરની પીડામાં થોડી રાહત આપશે. ભાવનાત્મક આઘાતોથી ઈજાગ્રસ્ત થયેલા અંત:કરણ પર થોડી રૂઝ લાવશે. દુઃખતા હૈયાને ટાઢક આપશે. દુભાયેલા મનને આશ્વાસન આપશે. સ્વીકાર અને પ્રેમની શોધમાં રઝળપાટ કરીને થાકી ગયેલી જાતને થોડો આરામ આપશે. આ પુસ્તકનો પ્રવાસ એ સ્વની બચાવપ્રક્રિયા છે. વારંવાર થતી ભાવનાત્મક દુર્ઘટનાઓ અને આત્મીય લોકો સાથેના અકસ્માતોની વચ્ચે જાત માટે અત્યંત જરૂરી એવું બચાવકાર્ય છે.



Details


Title:Rescue Book

Publication Year: 2026

First Edition : 2022

ISBN:9789392592362

Pages:243

Binding:Hardcover

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Jindagi Upgrade

Jindagi Upgrade

Raj Goswami     285.00
BuyDetails

Jindagi Upgrade

240.00    285.00
Ayanama Ayakhu

Ayanama Ayakhu

Vinesh Antani     175.00
BuyDetails

Ayanama Ayakhu

157.00    175.00
The Top 5 Regrets of Dying ~ Gujarati

The Top 5 Regrets of Dying ~ Gujarati

Bronnie Ware     399.00
BuyDetails

The Top 5 Regrets of Dying ~ Gujarati

359.00    399.00
Rahatni Rojnishi

Rahatni Rojnishi

Nimitt Oza (Dr)     300.00
BuyDetails

Rahatni Rojnishi

249.00    300.00