You are here: Home > History, Culture, Politics & Public Administration > Politics ~ Political Science > Bharatiya Janta Party
લેખક : શાંતનુ ગુપ્તા
Author : Shantanu Gupta
510.00
600.00 15% off
ભારતના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીની વિકાસગાથાનો બૃહદ અને રોચક ઇતિહાસ. આજની આ ભા.જ.પા. એ ઘણા દાયકાઓ સુધી ચાલેલી વિવિધ રાષ્ટ્રવાદી ચળવળનું રાજકીય પરિણામ છે.
કોઈ રાષ્ટ્રવાદી ચળવળ કે તેનું પ્રતિનિધિત્વ કરતા રાજકીય પક્ષની જરૂર શું? શું ભા.જ.પા.નો ઉદય આકસ્મિક રીતે થયો હતો? ખરેખર તેના મૂળ સવાસો વર્ષ પહેલા નખાયાં હતાં? – આવા પ્રશ્નોના જવાબ આ પુસ્તકમાં મળશે. ભા.જ.પા., તેના મહારથી નેતાઓ અને ભારતીય રાજકારણને સાંકળતા રોચક કિસ્સાઓ પુસ્તકમાં સમાવી લેવાયા છે.
અન્ય ભાષાઓમાં બેસ્ટસેલર થયેલું આ પુસ્તક હવે ગુજરાતીમાં સુલભ છે.
In Gujarat on orders over 299/-