You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Anurav


  • Click image to zoom

અનુરવ

લેખક : વીનેશ અંતાણી

Anurav

Author : Vinesh Antani

 247.00    
 275.00   10% off

  Add to Cart

ABOUT BOOK


સુપ્રસિદ્ધ સર્જક વીનેશ અંતાણીની સંવેદનાસભર નવલકથા.

પરિવારમાં આકસ્મિક મૃત્યુના પ્રચંડ ધડાકા પછી ચોતરફ વેરાયેલી અસંખ્ય કરચોની જેમ જ કુટુંબના અન્ય સભ્યોનું જીવનવેરણછેરણ થઈ જતું હોય છે. આ ઘટનાના પડઘા એમને જીવનપર્યંત સંભળાયા કરે છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલી એક વ્યક્તિના ઘરમાં લેખકને ત્રણ-ચાર દિવસ રોકવાનું બન્યું હતું. એ વ્યક્તિને લેખકે ક્યારેય જોઈ નહોતી, કોઈ પરિચય નહોતો. પણ એમની ગેરહાજરીવાળા એ ઘરમાં એમની હાજરીનો અપ્રત્યક્ષ અનુભવ લેખકને થયો. એ ઘટના પરથી આ નવલકથાનું બીજ રોપાયું.



DETAILS


Title

Anurav

Author

Vinesh Antani

Publication Year

2022

First Edition

1983

ISBN

9789392592584

Pages

149

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Book Image

Nightmare

Saroj Pathak     225.00
BuyDetails

Nightmare

202.00    225.00
Book Image

Aagno Ajampo

Jyoti Unadkat     275.00
BuyDetails

Aagno Ajampo

247.00    275.00
Book Image

35 Up 36 Down

Dinkar Joshi     225.00
BuyDetails

35 Up 36 Down

202.00    225.00
Book Image

Satyano Chahero

Dinkar Joshi     250.00
BuyDetails

Satyano Chahero

225.00    250.00
Book Image

Black Out

Shishir Ramavat     199.00
BuyDetails

Black Out

169.00    199.00
Book Image

Sita

Swati Shah    
BuyDetails

Sita

200.00   
Book Image

Dark Secrets ~ Gujarati

Agatha Christie     250.00
BuyDetails

Dark Secrets ~ Gujarati

212.00    250.00
Book Image

Kalki Vol. 1-3 Set

Kevin Missal     1647.00
BuyDetails

Kalki Vol. 1-3 Set

1400.00    1647.00