You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Writings > ManavjivanNu Darshan
પ્રત્યેક માનવીનાં જીવનની અનેક ઓળખ, ખુબીઓ, ખામીઓ અને મુશ્કેલીઓ હોય છે. ભારતીય દર્શનશાસ્ત્રએ માનવજીવનની આ સંકુલતાને સમજવા અનોખી દ્રષ્ટિ આપણને પૂરી પાડી છે, જે આ પુસ્તકમાં સરળ ભાષામાં સમજાવવામાં આવી છે.
In Gujarat on orders over 299/-